ફટાફટઃ લોકસભામાં OBC અનામત સંશોધન બિલ થયું પાસ, બિલના પક્ષમાં કેટલા પડ્યા વોટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 07:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભામાં ઓબીસી અનામત સંશોધન બિલ પાસ થયું છે. જેના પક્ષમાં 385 વોટ અને વિરોધમાં એક પણ વોટ પડ્યો નથી. આ કાયદાથી અનેક જાતિઓનો ઓબીસીમાં સમાવવાનો માર્ગ મોકળો થશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ નોંધાયા છે.