અમદાવાદઃ શહેરના તમામ જાહેર સ્થળો પર CCTV કેમેરા લગાવવાનું કરાયું ફરમાન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ શહેરના તમામ જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. વ્યક્તિના ચહેરા અને વાહનની પ્લેટ નંબર સ્પષ્ટ દેખાય તે રીતે સીસીટીવી લગાવવાનું ફરમાન કરાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram