Ahmedabad Overload Truck: SG હાઈવે પર રાત્રે દોડી રહ્યા છે ઓવરલોડેડ ટ્રક, કાર્યવાહીના દાવાની ખૂલી પોલ
Ahmedabad Overload Truck: SG હાઈવે પર રાત્રે દોડી રહ્યા છે ઓવરલોડેડ ટ્રક, કાર્યવાહીના દાવાની ખૂલી પોલ
અમદાવાદમાં બેરોક ટોક ઓવરલોડ ટ્રકો દોડી રહ્યા છે.. પ્રશાસન ઠોસ કાર્યવાહીના માત્ર વાયદા જ કરી રહી છે પણ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે.. એસજી હાઇવે પર મોડી રાતે આવા અનેક ટ્રકો પસાર થઇ રહ્યા છે.. એસજી હાઇવે પર આવા ટ્રક અકસ્માતનુ કારણ બની શકે છે... આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે ટ્રક કેટલો ઓવરલોડ ભરેલો છે.. એક બે નહિ પરંતુ આખી રાત દરમ્યાન એસજી હાઇવે પર આવા ઓવરલોડેડ અનેક ટ્રકો પસાર થઇ રહ્યા છે.. જેને લીધે સતત અકસ્માતો વધવાનો ડર રહેલો છે.