Ahmedabad: ચાલુ ફ્લાઈટમાં મુસાફરે પીધી સિગરેટ અને પછી...મચી ગઈ દોડધામ; મુસાફરની ધરપકડ
અમદાવાદ જેહાદની ફ્લાઈટમાં મુસાફરે સિગરેટ પીતા જ હવે દોડધામ મચી હતી.. ફ્લાઈટના વોશરૂમમાં યુનુસખાન મેમણ નામના મુસાફરે સિગારેટ પીતા દોડધામ મચી હતી...અમદાવાદ એરપોર્ટે મુસાફરની ધરપકડ કરી લીધી છે.. આ મુસાફરે ચાલુ ફ્લાઈટમાં પોતાના અને અન્યના જીવ પણ જોખમમાં મુકી દીધા હતા.. અમદાવાદ જેહાદની ફ્લાઈટમાં મુસાફરે સિગરેટ પીતા જ હવે દોડધામ મચી હતી.. ફ્લાઈટના વોશરૂમમાં યુનુસખાન મેમણ નામના મુસાફરે સિગારેટ પીતા દોડધામ મચી હતી...અમદાવાદ એરપોર્ટે મુસાફરની ધરપકડ કરી લીધી છે.. આ મુસાફરે ચાલુ ફ્લાઈટમાં પોતાના અને અન્યના જીવ પણ જોખમમાં મુકી દીધા હતા..