અમદાવાદઃ ડોક્ટર્સની હડતાળને કારણે મુશ્કેલીમાં મુકાયા દર્દીઓ, દર્દીઓએ શું કરી ફરિયાદ?

Continues below advertisement

અમદાવાદમાં ડોક્ટર્સની હડતાળને લઈને સિવિલમાં દાખલ દર્દીઓની મુશ્કેલી વધી ગઈ છે. દિવસમાં માત્ર એક જ વાર મેડિકલ ઓફિસર વિઝીટ માટે આવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઈમર્જન્સી સેવા માટે દર્દીઓના સ્વજનોને કોઈ યોગ્ય જવાબ મળતો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram