મારુ શહેર મારી વાતઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સ્થાનિકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અલગ અલગ વિસ્તારોના સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. નેશનલ હાઈવેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આટલા બધા ખાડા હોવા છતા રોડ ટેક્સ ભરવો પડે છે. અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે.