અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેવા કોરોના દર્દીઓને રેમડીસીવીર ઇન્જેક્શનનો ડોઝ અપાશે

Continues below advertisement
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓને શરદી ઉધરસ સાથે તાવની પણ સ્થિતિ જોવા મળી રહી છે. એક સપ્તાહ બાદ સામાન્ય રીતે શરદી ઉધરસ અને અન્ય લક્ષણો પર કાબુ થઈ જતો હોય છે.પણ હાલ અમુક દર્દીઓને તાવ ઉતરવાની સ્થિતિ પર સાત દિવસ સુધી કાબુ થઇ શકતો નથી.પરિણામે સાત દિવસથી વધુ દર્દીને તાવ રહે તો ડિસ્ચાર્જ આપી શકાતા નથી. સિવિલ હોસ્પિટલના તબીબોના મત મુજબ જે દર્દીઓને હવે 6 દિવસથી વધુ તાવ આવવાની સ્થિતિ રહેશે તેમને રેમડીસીવર ઇન્જેક્શનનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram