આબુમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આબુમાં તાપમાન માઇન પાંચ ડિગ્રી નોંધાયું હતું. મેદાનમાં બરફની ચાદર છવાઇ ગઇ હતી. ઠંડીના કારણે આબુમાં સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.