Ahmedabad: આ હોલમાં દર્દીઓને અપાશે રેમડેસિવીર ઈન્જેક્શનનો ડોઝ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોમ્યુનિટી હોલમાં દર્દીઓને રેમડેસિવીર ઈન્જેક્શનનો ડોઝ આપવામાં આવશે. નર્સિંગહોમ સ્ટાફની દેખરેખ હેઠળ કોમ્યુનિટી હોલમાં દર્દીઓને ઈન્જેક્શનનો ડોઝ અપાશે. ઈન્જેક્શન આપ્યા બાદ 2થી 3 કલાક દર્દીને રાખવામાં આવશે.
Continues below advertisement