મૃતદેહના અગ્નિસંસ્કાર માટે કેટલા કલાકનું ચાલી રહ્યુ છે વેઇટિંગ, મૃતકોના પરિવારજનોએ જણાવી વ્યથા
સુરતમાં કોરોનાની સ્થિતિ ભયાનક થઇ રહી છે. મૃતદેહના અગ્નિસંસ્કાર માટે પરિવારજનોને ટોકન અપાઇ રહ્યા છે. અહી સરેરાશ મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ૪થી ૫ કલાકનુ વેઇટીંગ છે. સ્મશાનમાં પણ મૃતદેહ અગ્નિસંસ્કાર માટે લાઈનમાંમુકાયા હતા.