અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળથી દર્દીઓ રઝળી પડ્યા, જુઓ કેવી છે સ્થિતિ?

Continues below advertisement

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળ ચાલી રહી છે. અલગ અલગ મુદ્દા પર રેસિડેન્ટ તબીબોએ હડતાળ કરતા દર્દીઓ રઝળી પડ્યા છે. આ હડતાળને કારણે દર્દીઓને સારવાર માટે તકલીફ પડી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram