GMDC ગ્રાઉન્ડ બહાર આક્રોશઃ હું બે હાથ જોડીને નીતિનભાઈ-રૂપાણીને કહું છું કે, પબ્લિકની કંઈક સેવા કરો
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખુબ જ છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડતા કેન્દ્ર સરકાર તરફથી DRDO દ્વારા અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે 950 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ગૃહમંત્રી અમિત શાહે બે દિવસ પહેલા નિરીક્ષણ કર્યુ હતુ પણ હજુ સુધી શરૂ થઈ નથી GMDC ગ્રાઉન્ડ બહાર આક્રોશઃ હું બે હાથ જોડીને નીતિનભાઈ-રૂપાણીને કહું છું કે, પબ્લિકની કંઈક સેવા કરો..
Continues below advertisement