GMDC ગ્રાઉન્ડ પર હોસ્પિટલનું ઉદઘાટન પણ હોસ્પિટલ શરૂ ના થતાં યુવતીએ ધ્રુસકે ધ્રુસકે રડતાં કહ્યું, મેરા આદમી ચલ જાયેગા તબ સુવિધા હોગા....
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખુબ જ છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડતા કેન્દ્ર સરકાર તરફથી DRDO દ્વારા અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે 950 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડ પર હોસ્પિટલનું ઉદઘાટન પણ હોસ્પિટલ શરૂ ના થતાં યુવતીએ ધ્રુસકે ધ્રુસકે રડતાં કહ્યું, મેરા આદમી ચલ જાયેગા તબ સુવિધા હોગા....
Continues below advertisement