અમદાવાદ: કોરોના મામલે સહાય મેળવવામાં લોકો ખાઈ રહયા છે ધક્કા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોના મામલે સહાય મેળવવામાં લોકો ધક્કા ખાઈ રહયા છે. પ્રશાસનના પાયે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકોની માંગ છે કે મામલતદાર કાછેરીમાં પણ કોરોના સહાયના ફોર્મ સ્વીકારવામાં આવે. જેને કારણે લોકોને ઓછા ધક્કા ખાવા પડે.
Continues below advertisement