Ahmedabad:સિટી બસ સેવા અંગે લોકોએ શું કરી માંગ,કોને કોને પડી રહી છે હાલાકી?
Continues below advertisement
અમદાવાદમાં BRTS અને AMTS સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે.50 ટકા ક્ષમતા સાથે આ સેવા શરૂ કરવાની લોકોએ માંગ કરી છે. સિટી બસ બંધ હોવાથી નોકરીયાત વર્ગને ભારે હાલાકી પડી રહી છે.
Continues below advertisement