પશ્વિમ બંગાળના દીઘામાં YAAS વાવાઝોડાની અસર શરૂ,NDRFની કેટલી ટીમ કરાઈ તહેનાત?
પશ્વિમ બંગાળ(West Bengal)ના દીઘામાં વાવાઝોડા(hurricane)એ એન્ટ્રી કરી છે, જેના ભાગરૂપે અહીંયા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અહીંયા એનડીઆરએફની ટીમને પણ તહેનાત કરી દેવાઈ છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.