Ahmedabad: આ વિસ્તારમાં લોકો વેક્સિન લેવા માટે ખાઈ રહ્યાં છે ધક્કા, શું કહ્યું જનતાએ?
Continues below advertisement
અમદાવાદના ઘુમા(Ghuma) વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર(health center) પર લોકો વેક્સિન લેવા માટે પહોંચ્યા છે પરંતુ અહીંયા વેક્સિનની અછત હોવાની કારણે તેમને પાછું ફરવું પડી રહ્યું છે. લોકોએ કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યાં,તેઓ એકથી વધુ સેન્ટર પર ગયા હોવા છતા એક પણ જગ્યાએ ડોઝ અવેલેબલ ન હોવાની વાત કરી છે.
Continues below advertisement