Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન ન મળતા લોકોએ મચાવ્યો હોબાળો,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં સોલા સિવિલ હોસ્પિટલ(Sola Civil Hospital)માં વેક્સિન(vaccine) માટે લાંબી લાઈનો લાગી છે. અહીંયા વેક્સિન માટે સવારથી લાઈનમાં ઊભેલા લોકોનો નંબર ન આવતા હોબાળો થયો હતો. વેક્સિન લેવા આવેલા લોકોએ ઓળખીતા લોકોને પહેલા કર્મચારીઓ રસી આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram