અમદાવાદની હોસ્પિટલમાં લાગી કોરોનાની સારવાર માટેના ઇન્જેક્શન લેવાની લાઇન
Continues below advertisement
અમદાવાદમાં કોરોના ઘાતક બની રહ્યો છે. કોરોની સારવાર માટેના રેમડેસિવર ઇન્જેક્શન (Remdesivir injections ) લેવા માટે વહેલી સવારથી ઝાયડસ હોસ્પિટલમા લાંબી કતારો લાગી છે. લોકો પોતાના સ્વજનો માટે રેેમડેસિવિર ઈન્જેક્શન લેવા લાઈનો લગાવી રહ્યા છે.
Continues below advertisement