રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3 હજારથી વધુ નોંધાયા કેસ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં છેલ્લા એક દિવસમાં નવા રેકોર્ડબ્રેક 3 હજાર 575 કેસ નોંધાયા અને 22 લોકોના મોત થયા છે. સુરતમાં 10 અને અમદાવાદમાં 6 દર્દીના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં એક જ દિવસમાં એક હજાર 358નો ઉછાળો નોંધાયો છે.
Continues below advertisement