મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વસ્ત્રાલ વોર્ડની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?
મારો વોર્ડ મારી વાત અંતર્ગત વસ્ત્રાલ વોર્ડની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. વોર્ડ નંબર 40 વસ્ત્રાલ વોર્ડમાં ગીતા પ્રજાપતિ,મધુ પટેલ,પરેશ પટેલ અને અનિરુદ્ધ ઝાલા કોર્પોરેટર હતા. વોર્ડની જનતા પ્રાથમિક જરૂરિયાત માંગે છે.