આતંકી હુમલાનું હાઈએલર્ટ, અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
21 Oct 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆતંકી હુમલાને જોતા અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર સ્થળોએ સુરક્ષા વધારવા માટે આદેશ આપ્યો છે. મોલમાં એન્ટ્રી અને એકઝીટ પાર આધુનિક મશીન લગાવવા માટે સૂચન કર્યું છે.