Ahmedabad: કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કેમ કરી અટકાયત? જુઓ વીડિયો 

Continues below advertisement

અમદાવાદમાં કરની સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની સેટેલાઇટ પોલીસે અટકાયત કરી હતી. અમરેલીના સાવરકુંડલામાં બનેલી ઘટનાના પરિવારજનોને 4 ફેબ્રુઆરીએ મળવા જવાના હતા. રાજ શેખાવતે કહ્યું કે, 14 તારીખ ના રોજ અમરેલી જઈને યાત્રા કરીને અમરેલીનાં એસપીને આવેદન આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram