Yog Bhagave Rog: લિવરની બીમારી માટે યોગ કેટલા ફાયદાકારક?
Continues below advertisement
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ શરીરને બનાવશે સ્વસ્થ. દરરોજ આસન-પ્રાણાયમ કરો. લિવરના તમામ રોગ મટશે. ફેટી લિવર,સિરોસિસ, લિવરનું કેન્સર,હીપેટાઇટિસ, લિવરની સમસ્યાનું સમાધાન યોગ છે. ગાજર,બીટ,સફરજન,દાડમનો જ્યુસ બનાવી પીવો.
Continues below advertisement