અમદાવાદઃ રાષ્ટ્રપતિની મુલાકાત અને આતંકી હુમલાની દહેશતને લઈને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામુ
આતંકી હુમલાની દહેશત અને રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે શહેરનો નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યું છે.