રાજ્યમાં ઠંડી અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, કેટલા ડિગ્રી ગગડશે પારો?
રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનો પારો ગગડશે. આ પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફુંકાવાનું શરૂ થયુ છે. જેના કારણે તાપમાનમાં તફાવત જોવા મળી રહ્યો છે.