અમદાવાદ: બાળકીનો મૃતદેહ મળવા મામલે પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Dec 2021 05:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં બાળકીનો મૃતદેહ મળવાનો કેસ મામલે પોલીસે તપાસ શરુ કરી છે. 14થી 21 દિવસની બાળકીનો મૃતદેહ સાબરમતી રિવરફ્રન્ટ પરથી મળી આવ્યો હતો. બાળકીનો વિસેરા રિપોર્ટ સામે આવતા બાળકીને તેના જ પરિજનો પાણીમાં ફેંકી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.