Ahmedabad: કોરોનાકાળમાં પોલીસ જરૂરી ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા લોકોને અલગ અલગ આપશે સ્ટીકર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હવે પોલીસે આવશ્યક ચીજ વસ્તુ સાથે સંકળાયેલા લોકોને અલગ અલગ સ્ટીકર આપવાનું શરૂ કર્યું છે. આ સ્ટીકર સિવાયના અન્ય લોકો કામ વિના બહાર નીકળશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
Continues below advertisement