Ahmedabad: આ વિસ્તારના નાગરિકોને ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહથી અપાશે પ્રોપર્ટી ટેક્સ બિલ
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના બોપલ(Bopal), ઘુમા(Ghuma) વિસ્તારના નાગરિકો માટે મોટા સમાચાર આવ્યા છે. ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહથી પ્રોપર્ટી ટેક્સ બિલ આપવાની શરૂઆત થશે. ચાર અલગ અલગ ગ્રેડ પદ્ધતિથી આ ટેક્સ બિલ મોકલાશે.
Continues below advertisement
Tags :
Ahmedabad Property Citizens Issued ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV October Tax Bill