અમદાવાદઃ રન્નાપાર્ક વિસ્તારમાં AMCએ ઉભા કરેલા કોરોના ટેસ્ટના ડોમમાં કતારો, જુઓ વીડિયો
અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા કિસ્સાઓ વચ્ચે લોકોએ કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો લગાવી હતી. રન્નાપાર્ક વિસ્તારમાં એએમસીએ ઉભા કરેલા કોરોના ટેસ્ટ માટેના ડોમમાં લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. રન્નાપાર્ક ખાતેના ડોમ પર અત્યાર સુધી થયેલા 28 ટેસ્ટમાં છ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.