UP: યુવકોએ તલવારથી કાપી બર્થ-ડે કેક, બાદમાં કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર પ્રદેશના લખનઉમાં બર્થ-ડેની ઉજવણી દરમિયાન ફાયરિંગ કરવા મામલે પોલીસે એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક યુવકો તલવારથી કેક કાપી રહ્યા છે અને હવામાં ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે એક આરોપી આકાશ સિંહની ધરપકડ કરી હતી. વીડિયો બાલાગંજ વિસ્તારનો માનવામાં આવી રહ્યુ છે.