અમદાવાદઃ સરકારની ગાઈડલાઈન પ્રમાણે યોજાઈ રહી છે રથયાત્રા, ખલાસી બંધુઓએ વધાર્યો જુસ્સો
ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે સરકારે ગાઈડલાઈન પ્રમાણે પાંચ કલાકનો સમય આપ્યો હતો. જે પ્રમાણે ખલાસી બંધુઓ રથ હંકારી રહ્યા છે તે મુજબ 12 વાગ્યા સુધીમાં ભગવાનના રથ નિજ મંદીરમાં પહોચે તેવું લાગી રહ્યું છે.
Tags :
Ahmedabad Rath Yatra Covid Guidelines ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV