Ahmedabad: દર વર્ષ કરતા આ વર્ષે ભગવાનની 144મી રથયાત્રામાં શું અલગ જોવા મળી રહ્યું છે?

આ વર્ષે અમદાવાદમાં બદલાયેલી પરિસ્થિતિને કારણે નિયમોની આધિન કર્ફ્યૂ લગાવી રથયાત્રા પસાર થઈ રહી છે. રથયાત્રાના પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ લગાવી દેવાયો છે.આ સાથે જ કોરોના સંક્રમણ વધે નહીં તેના માટે આ વર્ષે પ્રસાદ વિતરણ પણ કરવામાં નહીં આવે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola