Ahmedabad:સૌથી જૂના લોકમાન્ય તિલક બાગનું કરાશે નવીનીકરણ, ક્યારે શરૂ કરાશે કામગીરી?

અમદાવાદના સૌથી જૂના લોકમાન્ય તિલક બાગ(Lokmanya Tilak Bagh)નું નવીનીકરણ કરવામાં આવશે. અંદાજિત દસ કરોડ રૂપિયાના ખર્ચે આ બાગનું નવીનીકરણ કરવામાં આવશે. આ ગાર્ડન 28 હજાર સ્કેવર મીટરમાં છે. ઓગસ્ટ મહિનાના અંતમાં બાગના નવીનીકરણ માટે કામગીરી શરૂ કરાશે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola