અમદાવાદ:ત્રિપદા શાળાના અંડરગ્રાઉંડ ટાંકીમાંથી મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની ત્રિપદા શાળાના અંડરગ્રાઉંડ ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યા છે. નિર્ણયનગર અંડરપાસ પાસે આ ત્રિપદા શાળા આવી છે. ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.