અમદાવાદઃ ગાંધી આશ્રમના નવીનિકરણની કામગીરી શરૂ, પ્રથમ તબક્કામાં કેટલો કરાશે ખર્ચ?

અમદાવાદમાં ગાંધીઆશ્રમના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2024માં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 265 કરોડ ખર્ચ કરવામાં આવશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola