પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તે સોનાના મુગટનું દાન કર્યું છે. આ ભક્તે 120 ગ્રામનો સોનાનો મુગટ માતાજીના ચરણોમાં અર્પણ કર્યો છે. જેની કિંમત સાડા પાંચ લાખ રૂપિયા છે.