અમદાવાદ:બી.જે.મેડિકલ કોલેજ ખાતે રેસિડન્ટ તબીબોની હડતાળ ચોથા દિવસે યથાવત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ: બી.જે.મેડિકલ કોલેજ ખાતે રેસિડન્ટ તબીબોની હડતાળ ચોથા દિવસે પણ યથાવત છે. તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પડતર પ્રશ્નનું નિરાકરણ ન થતા તબીબોની હડતાળ યથાવત છે. તબીબો તમામ પ્રકારની ડ્યુટી બંધ કરી હડતાળમાં જોડાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram