અમદાવાદના ઇસનપુર અને ચાંદખેડા બોર્ડની 3 ઓક્ટોબરે પેટા ચૂંટણી, જુઓ કોના નામ થયા જાહેર?
Continues below advertisement
અમદાવાદના ઈસનપોર અને ચાંદખેડા બોર્ડની 3 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે. આ બંને બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપે બંને બેઠક માટે બે નામો જાહેર કર્યા છે. ચાંદખેડાથી રીનાબેન પટેલ ઈસનપોરમાંથી મોલિન પટેલનું નામ જાહેર થયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News World News Chandkheda ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live Isanpore Board By-elections October 3