
કોરોના વોયિર્સને સલામ, લગ્નના ચોથા જ દિવસે ડાયટેશિયન આરતી ગજજર ફરજ પર હાજર થયા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે લગ્નના ચોથા દિવસે જ આરતી ગજ્જર ફરજ પર હાજર થયા હતા. આરતી ગજ્જર સિવિલ હોસ્પિટલની 1200 બેડમાં ડાયેટ વિભાગમાં ફરજ બજાવે છે. ડાયેટ વિભાગમાં છ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા લગ્નના ચોથા દિવસે ફ્રન્ટલાઇન વર્કર તરીકે આરતી ગજ્જર સેવાકાર્યમાં જોડાય ગયા હતા. આરતીના 25 એપ્રિલના રોજ ખંભાત ખાતે લગ્ન કર્યા બાદ બુધવારે ડ્યુટી જોઈન કરી લીધી હતી.
Continues below advertisement