CM રૂપાણી સાથેની મુલાકાતમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે કેવી કેવી કરી રજૂઆતો, પરેશ ધાનાણીએ શું કહ્યું?,જુઓ વીડિયો
કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકાર તાત્કાલિક અસરથી કોરોના મહામારી સામે લડવા માટે વાઈરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કોર્ડિનેશન કમિટિની સ્થાપના કરે.સાથે જ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન આપવા સરકારને વિનંતી કરી છે.