અમદાવાદઃ સનાથલ ચોકડી પાસે રોજ 700 ટેસ્ટમાંથી સરેરાશ કેટલા આવી રહ્યા છે પોઝિટીવ?
સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોના ટેસ્ટ કરવામાં આવે છે. સનાથલ સર્કલ પાસે AMC દ્વારા મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સનાથલ સર્કલ પર દરરોજ 700થી 800 લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.દરરોજ થતા ટેસ્ટ પૈકી 7થી 8 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવે છે. સનાથલ સર્કલ ખાતે થતા ટેસ્ટમાં 100એ 1 વ્યક્તિ પોઝિટિવ આવે છે અમદાવાદઃ સનાથલ ચોકડી પાસે રોજ 700 ટેસ્ટમાંથી સરેરાશ કેટલા આવી રહ્યા છે પોઝિટીવ?