અમદાવાદ: ફતેવાડી કેનાલમાં સાફ-સફાઈ મુદ્દે કૌભાંડ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદની ફતેવાડી કેનાલમાં સાફ-સફાઈ મુદ્દે 2 કરોડ 14 લાખનું કૌભાંડ થયાની વાત સામે આવી છે. ટેન્ડર બહાર પાડ્યા વિના જ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેરે એજન્સીઓને ઓર્ડર આપ્યાંનું જાણવા મળ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram