ફટાફટ: અમદાવાદમાં 14 સપ્ટેબર સુધી વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં 14 સપ્ટેબર સુધી રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદમાં 55 ટકા વરસાદની ઘટ. ગુજરાતના તમામ મેટ્રોપોલિટિન શહેરમાં ટ્રાફિકની સમસ્યા અંગે SCનો હુકમ. યુનિફોર્મ પોલિસી જાહેર કરવા આદેશ કર્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram