Ahmedabad: BRTS અને સ્કૂટર વચ્ચેના અકસ્માત સર્જાતા સ્કૂટર ચાલકનું મોત,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 08:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ના પલ્લવ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત(Death) થયું છે. બીઆરટીએસ અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂટર ચાલકનું મોત થયું છે. પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.