અમદાવાદઃ રિવરફ્રન્ટમાંથી મળી આવેલ મૃત બાળકી અંગે FSL રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
Continues below advertisement
અમદાવાદના રિવરફ્રન્ટમાંથી મળી આવેલી 14 દિવસની મૃત બાળકી અંગે એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બાળકીને જીવતી જ પાણીમાં ફેંકી દેવાઈ હતી. આ બાળકીના શરીરમાંથી પાણી મળી આવ્યું છે.
Continues below advertisement