અમદાવાદઃ મોબાઈલના શો રૂમમાં ત્રાટક્યા તસ્કરો, 200થી વધુ મોબાઈલની કરી ચોરી
abp asmita
Updated at:
10 Dec 2021 09:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી રાજુ જાપાન મોબાઈલના શો રૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાં 45 લાખથી વધુની કિંમતના 200થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરી હતી. મોબાઈલ સાથે તસ્કરો CCTVના DVR પણ લઈ ગયા છે.