વીજળી બચાવવા AMCની પહેલ, BRTS ડેપો પર લગાવી સોલાર પેનલ
Continues below advertisement
અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ વિજળનો બચાવ થાય તે બાબતે આગળ વધી રહ્યુ છે. શહેરમાં હાલમાં કુલ ૫૦ ઈલેકટ્રિક બીઆરટીએસ બસ દોડી રહી છે અને તેને ચાર્જ કરવા પાછળ હજારો યુનિટ વિજળીનો વપરાશ થતો હતો. જોકે હવે કોર્પોરેશન દ્વારા નારણપુરા બીઆરટીએસ ડેપો પર ૧૧૫ કિલો વોલ્ટ અને વિસત ગાંધીનગર જંકસન પર ૪.૬૨૦ કિલો વોલ્ટની સોલર પેનલ લગાવી દેવામાં આવી છે. હવે બસને તે સૌર ઉર્જા દ્વારા ચાર્જ કરવામાં આવશે
Continues below advertisement