Ahmedabad: શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહના ત્રણ મિત્રના લેવાયા નિવેદન, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં શિવરંજની હિટ એન્ડ રન (Shivaranj's hit and run case) કેસના આરોપી પર્વ શાહ (Parva Shah)ના ત્રણ મિત્રોના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા હતા. પર્વ શાહ આગામી સમયમાં હવે જામીન માટે અરજી કરે તેવી શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram