અમદાવાદઃ નાઈટકર્ફ્યૂનો કડક અમલ શરૂ, એક દિવસમાં કેટલો વસુલાયો દંડ?
abp asmita
Updated at:
28 Dec 2021 11:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં નાઈટ કર્ફ્યૂનો પોલીસે કડક અમલ શરૂ કર્યો છે. નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 24 કલાકમાં 68 વાહનો ડિટેન કરીને 7 લાખ રૂપિયાનો દંડ વસુલ કરાયો છે.